હેલ્થ / કોરોનાકાળમાં વિદેશમાં બાળકોમાં જોવા મળતી વધુ એક ભયંકર બીમારી ભારતમાં, પ્રથમ કેસ નોંધાયો સુરતમાં

first case of  MIS-C in surat gujarat

કોરોના સંકટ વચ્ચે વિશ્વની ભયંકર બિમારીનો પ્રથમ કેસ સુરત ખાતે આવ્યો છે. સુરતની નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર બાદ બાળક સ્વસ્થ થયું છે. દેશભરમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને સુરત શહેરમાં પણ પરિસ્થિતિ વણસી છે ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેત અને સજાગ રહેવા અપીલ કરવામાં આવે છે

બ્રેકિંગ ન્યૂઝ