મોદી 2.0 / સંસદના શિયાળુ સત્ર પૂર્વે મોદી કેબિનેટમાં થઈ શકે છે ફેરફાર! 

First Cabinet reshuffle of Modi 2.0 likely soon

સંસદના શિયાળુ સત્ર પૂર્વે મોદી કેબિનેટમાં પ્રથમ ફેરફાર થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી પોતાની કેબિનેટમાં નવા ચહેરાઓને સ્થાન આપશે. આ નવા ચહેરાઓમાં મુખ્યત્વે સાથી પક્ષોના સભ્ય પ્રધાન બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ