સુવિધા / અહીં બનશે દેશનું સૌપ્રથમ બસ પોર્ટ, મોબાઈલ ચાર્જિંગ અને વાઈ- ફાઈ જેવી હશે સુવિધાઓ

first bus port will be built in katra facilities of mobile charging wi-fi and many more

વૈષ્ણૌદેવીના લાખો ભક્તો માટે હવે સારા સમાચાર આવ્યા છે. સરકારે કટરા રેલ્વે સ્ટેશનની સામે એરપોર્ટ જેવું મોર્ડન બસ ડેપો બનાવવાનું નક્કી કર્યું છે. બસપોર્ટમાં તીર્થ યાત્રીઓ માટે રેસ્ટોરાં, મોબાઈલ ચાર્જિંગથી લઈને વાઈફાઈની સુવિધાઓ રહેશે. બસ, કાર પાર્કિંગની સિવાય ડ્રાઈવર-કંડક્ટરના રોકાણ માટે મોટેલ હશે. દેશનું પહેલું કટરા મોર્ડન બસ પોર્ટ ઓગસ્ટ 2022 સુધીમાં બનીને તૈયાર થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ