આસ્થાની ઊંચાઈ / સાળંગપુરમાં 1000 વર્ષ સુધી અડગ રહે એવી 58 ફૂટ ઊંચી હનુમાન દાદાની મૂર્તિનું નિર્માણ

first Black Granite Hanuman Stautue at Salangpur Botad Temple Here are the Speciality

ગુજરાતના બોટાદમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં હનુમાન દાદાની ખાસ બ્લેક ગ્રેનાઈટની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. આ મૂર્તિની ખાસિયત છે કે તે ભારતમાં પ્રથમવાર બની રહી છે અને તે પણ ગુજરાતમાં. મંદિરમાંથી મળતી માહિતી મુજબ આ મૂર્તિને 1000 વર્ષ સુધી કંઈ થશે નહીં. આ મૂર્તિનું અનાવરણ 5 એપ્રિલ 2020ના રોજ હનુમાન જયંતિના દિવસે કરવામાં આવશે. જાણો આ મૂર્તિની અન્ય ખાસિયતો વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ