ખુશખબર / રશિયાએ બનાવેલી પહેલી 'સ્પૂતનિક વી' વેક્સીનનું ઉત્પાદન શરૂ, ટૂંક સમયમાં જ મળશે પહેલો જથ્થો

First batch of russia covid vaccine in 2 weeks mass production starts

રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના માટેની વેક્સીન 'સ્પૂતનિક વી'નું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેને લઇને રશિયામાં બે અઠવાડિયાની અંદર પહેલી બેંચનો જથ્થો આવી જશે. રશિયાના આરોગ્યપ્રધાન મિખાઇલ મુરાસ્ખોએ જણાવ્યું છે કે પહેલા તબક્કામાં વેક્સીની આરોગ્યકર્મીઓ અને ત્યાર બાદ શિક્ષકોને લગવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ