સુરત / શ્રમિકો સુરતથી ઓરિસ્સા પહોંચી તો ગયા પરંતુ ભૂખ્યા-તરસ્યાં, કારણ ચોંકાવનારું

First batch of migrants from Surat reach Odisha

લોકડાઉન સમયે ગૃહવિભાગે આખરે રાજ્ય સરકારોને પર પ્રાંતીય કામદારોને તેમના વતન પહોંચાડવાની જાહેરાત કરતા કામદારોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. આ સુચનાને અંતર્ગત સુરતથી 4 બસોએ પહેલી બેચમાં 200 જેટલા ઓરિસ્સાના કામદારોને તેમના વતન પહોંચાડ્યા હતા. જો કે આખા રસ્તે લોકડાઉનને પગલે ઢાબા અને હોટલો સજ્જડ બંધ હતા અને કામદારોએ ઘરેથી જેટલો નાસ્તો લાવ્યા હતા તેના સહારે જ ચલાવવું પડ્યું હતું અને છેક ઓરિસ્સાની સરહદે તેમને બિસ્કિટ, ચવાણું, કેળું, પાણી વગેરે મળ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ