ગુડ ન્યૂઝ / કોરોનાને લઈને રશિયાથી આવ્યા રાહતના સમાચાર, લોકોને અપાઈ રહી છે Sputnik V વેક્સીન

first batch of covid 19 vaccine sputnik v civil circulation moscow russia

દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે દુનિયામાં અત્યાર સુધીમાં 3.22 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે. આ સમયે રશિયાએ કોરોના વેક્સીન બનાવી લેવાનો દાવો કર્યો છે અને અહીં સામાન્ય લોકો માટે કોરોના વેક્સીન મળી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ