Mango Auction / ફળોના રાજા કેરીની માર્કેટમાં 'શાહી' અંદાજમાં એન્ટ્રી, 31 હજારમાં વેચાયું કેરીનું પ્રથમ બોક્સ

first basket of mangoes in maharashtra

ફળોના રાજા કહેવાતા કેરીની સિઝન આવવાની તૈયારીમાં છે. આ અગાઉ કેરીની કિંમતો સાંભળીને દાંત ખાટા થઈ જશે. મેંગોની સિઝન આવે પહેલા મહારાષ્ટ્રના પુણેમાં કેરીની પ્રથમ ટોકરી પહોંચી ગઈ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ