ક્રિકેટ / પહેલા મેચ જીતી, પછી દિલ: રોહિત શર્મા અને કોહલીએ વિરોધી ટીમ માટે કર્યું એવું કે દુનિયાભરમાં થઈ વાહવાહી

First badly beaten, then Kohli and Rohit gave a surprise to the Scottish team

ગઈકાલે ભારતીય ક્રિકેટ ટીમે સ્કોટલેન્ડની ટીમને 85 રને હરાવી દીધી હતી. બાદમાં વિરાટ ક્હોલી અને રોહિત શર્મા તેમને ડ્રેસીંગ રૂમમાં મળવા જઈને સરપ્રાઈઝ આપી હતી સાથેજ તેમની જોડે વાત ચીત પણ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ