આતુરતાનો અંત / દેશનો સૌપ્રથમ 5G હૅન્ડસેટ આ તારીખે થશે લૉન્ચ, કિંમત જાણીને નહીં ગમે

First 5g phone in india

ભારતમાં પ્રથમ 5 જી હેન્ડસેટ 24 ફેબ્રુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે. ચીની સ્માર્ટફોન ઉત્પાદક કંપની 'રીઅલમી' તેના લોન્ચિંગ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. કંપનીના અધિકારીઓના મતે તેની કિંમત 50 હજાર રૂપિયાની નજીક હોઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ