ખુશખબર / સૌથી પહેલા 50 વર્ષથી વધુના 1.03 કરોડ લોકોને આપવામાં આવશે કોરોનાની રસી

first 1 crore 50 plus senior citizen gave corona vaccine

કોરોનાની વેક્સિન બજારમાં આવે તો તે સમયે દરેક વ્યક્તિને કોરોના વેક્સિન સમયસર મળી રહે અને તે માટે કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે સરકારે આગોતરી તૈયારીઓ પૂરી કરી લીધી છે. વેક્સિનનો સ્ટોક રાખવા માટે શહેરમાં  ફ્રીઝર આવી ગયાં છે, જે ફ્રીઝર આઇસલાઇન રેફ્રિરેજેટર (આઇએલઆર)ના નામે ઓળખાય છે, જેમને ગોડાઉન ઉપરાંત અન્ય સ્થળોએ ટૂંક સમયમાં ખસેડવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ