લાલ 'નિ'શાન

દિલ્હી / કોણ હતો ફિરોઝ શાહ જેના નામની જગ્યાએ હવે અરુણ જેટલીના નામે હશે સ્ટેડિયમ

firoz shah kotla stadium to be renamed as arun jaitley stadium know who was firoz shah

દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ (Feroz Shah Kotla Stadium) નું નામ બદલી હવે અરુણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવી રહ્યું છે. પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નિધન બાદ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘે (DDCA) સ્ટેડિયમનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ