ફાયરિંગ / રોફ જમાવવા ફાયરિંગ તો કર્યું, VIDEO વાયરલ થતા થઇ જેલ, ગુજરાતમાં 4 ઘટના

Firing was done to deploy power  VIDEO went viral Jail 4 incidents in Gujarat

ગુજરાતમાં  ફાયરિંગની ઘટનાઑમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, ખેડામાં ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ