હે રામ ! / લીંબુએ કરાવી મહાભારત, 5 રૂપિયાના લીંબુ લેવા ગયો ગ્રાહક, એવી બબાલ થઇ ગઇ કે દુકાનદારે ગોળી મારી દીધી

firing shopkeeper customer dispute 100 rupees note change 5 rupees lemon

રાજસ્થાનના ભરતપુરમાં 5 રૂપિયાના લીંબુ ખરીદવાને લઇને દુકાનદાર અને ગ્રાહકની વચ્ચે વિવાદ એટલો વધી ગયો છે કે દુકાનદારે પોતાના સાથીદારોની સાથે મળીને ગ્રાહકને ગોળી ધરબી દીધી. ગ્રાહકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ