ક્રાઇમ / વર્ષના છેલ્લા દિવસની રાત્રીએ અમદાવાદમાં ફાયરિંગની ઘટના, પૈસાની લેતી દેતીમાં 1ની હત્યા

firing jaswant rajput died vastral Ahmedabad

વર્ષ 2020ના છેલ્લા દિવસે અમદાવાદમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાલમાં કર્ણાવતી બંગ્લોઝ પાસે આવેલી રાધે ચેમ્બરમાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગમાં એક યુવકની હત્યાની કરવામાં આવી છે. રામોલ પોલીસે 2 આરોપીની અટકાયત કરી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ