પંચમહાલ / સ્થાનિકોમાં ફફડાટ.! પાવાગઢ રોડ પર યુવકે 2 રાઉન્ડ હવામાં કર્યું ફાયરિંગ, VIDEO વાયરલ થતાં પોલીસે જુઓ શું કર્યું

Firing in the air on Halol Pavagadh Road

પંચમહાલના હાલોલ પાવાગઢ રોડ પર બાસ્કા ગામના યુવાન ઇમરાન મકરાણી દ્વારા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરાયું છે, પોલીસ આરોપીની ધરપકડ કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ