ચકચારી બનાવ / અમદાવાદમાં જન્માષ્ટમીના ગરબામાં ચાર યૂવકોનું હવામાં ફાયરિંગ, પોલીસે નોંધ્યો ગુનો

Firing in janmashtami Garba at Ahmedabad

જન્માષ્ટમીના તહેવારની રાતે જેતલપુર ગામમાં ચાલતા ગરબામાં મોજમાં આવી ગયેલા ચાર યુવકોએ બે બોરની બંદૂકથી ઉપરાછાપરી ર૦ થી ૩૦ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ગરબામાં હવામાં ફાયરિંગ કરનાર યુવકનો વીડિયો વાઈરલ થતાં પોલીસે ગત મોડી રાતે ગુનો દાખલ કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ