VIDEO / ગુજરાતને યુપી બિહાર બનાવવાની તૈયારી? હવે રીબડા પરિવારના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ

firing in Ahmedabad ribada video viral

ગુજરાતમાં ફાયરિંગની ઘટનાઓ એક પછી એક થઈ રહી છે તેમાં અનિરૂદ્ધસિંહ રીબડાના પુત્ર રાજદીપસિંહ રીબડાનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ