અફરાતફરી / VIDEO: બંદૂકના દમ પર તાલિબાને બતાવી દીધો રંગ, કાબુલમાં એરપોર્ટ નજીક ફાયરિંગ બાદ લોકો કેવા ભાગ્યા, જુઓ 

firing at kabul airport threatened people watch viral video

અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળતા જ તાલિબાને પોતાનો રંગ બતાવી દીધો છે. કાબુલ એરપોર્ટ પર તાલિબાનીઓએ હવામાં ફાયરિંગ કર્યું જે બાદ લોકોમાં અફરાતફરી થઈ ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ