વિસ્ફોટ / પંજાબમાં નગર કીર્તન દરમિયાન ફટાકડાથી ભરેલી ટ્રોલીમાં બ્લાસ્ટ, 14ના મોત, 20 ઘાયલ

Firecrackers Explosion During Religious Procession In Punjab

પંજાબના તરનતારનમાં જિલ્લામાં શનિવારે ધાર્મિક શોભાયાત્રા દરમિયાન ફટાકડા ફોડવાના બનાવમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ આ દુર્ઘટનામાં 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. પંજાબ પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે આ ફટાકડા નગર કીર્તન (ધાર્મિક શોભાયાત્રા) દરમિયાન ટ્રેક્ટર-ટ્રોલી પર લઈ જવામાં આવ્યાં હતાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ