Thursday, July 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

આગ / The Burning Bus: માહી નદી પાસે બસમાં લાગી આગ, સમયસૂચકતાથી બચ્યો મુસાફરોનો જીવ

વડોદરા એક્સપ્રેસ હાઇવે પર બસમાં આગ લાગી છે. માહી નદી પાસે ખાનગી બસમાં આગ લાગી છે. આ આગ લાગવાથી બસ પૂર્ણ રીતે બળી ગઇ છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ