અમદાવાદ / મોડી રાતે નારોલમાં કાપડની ફેક્ટરીમાં લાગેલી આગ સવારે પણ બેકાબૂ

Fire textile factories Gopi Industries Narol Ahmedabad

અમદાવાદના નારોલ વિસ્તારમાં કાપડની ફેક્ટરીમાં આગ લાગી હતી. ગોપી ઈન્ડસ્ટ્રીઝ નજીક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જે વહેલી સવારે પણ કાબૂમાં આવી નથી. આગના કારણે મિલની દિવાલો પણ ધરાશાયી થઇ છે. કાપડની મિલ હોવાથી આગે વિકારળ સ્વરૂપ ધારણ કર્યું છે. જે હજુ કાબુમાં આવી નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ