બેદરકારી / ભાવનગરમાં સુરત જેવી ઘટનાની રાહ? સરકારી શાળાઓમાં જ નથી ફાયર સેફ્ટીના સાધનો

Fire Safety Tools government schools Bhavnagar

સુરતમાં બનેલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત બાદ સરકાર સફાળી જાગી છે. રોજબરોજ નવા નિયમનો બહાર પડે છે. શાળા કે હોસ્પિટલો કે મોલમાં ફાયર સેફ્ટી ફરજીયાત બનાવવાનો આદેશ કર્યો છે. પરંતુ ભાવનગર શહેરમાં આવેલી ભાવનગર મનપા સંચાલિત શાળાઓમાં જ ફાયર સેફ્ટીના સાધનો નથી. ત્યારે સરકાર અન્યને બોધ આપવાના બદલે પોતાના ઘરેથી જ શરૂઆત કરે તે જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ