હુકમથી / સોલા સિવિલ હોસ્પિટલને વારંવારની ફાયર નોટીસ છતાં બેદરકારી, 30 હોસ્પિટલે નોટીસ ફટકારી

fire safety in Gujarat sola civil hospital and 30 hospital fire department notice

અમદાવાદમાં 600 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી નથી અને સરકારી હોસ્પિટલોમાં જ ઝોલ જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા 30 હોસ્પિટલોને નોટીસ ફટકારવામાં આવી છે વળી સોલા સિવિલમાં વારંવાર નોટીસ આપવા છતાં પણ કોઈ પગલા ન લેવાતા હોવાનું ખુદ ફાયરવિભાગે કબૂલ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ