રિયાલીટી ચેક / અમદાવાદના વાલીઓ ચેતી જજો! જુઓ કેવી છે શહેરમાં ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીની સુવિધા

Fire safety facility tuition classes Ahmedabad

સુરતમાં વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાયાની કરુણાંતિકા બાદ સરકાર અને ફાયર વિભાગ સફાળા જાગ્યા છે. અમદાવાદમા બાળકોની સલામતી માટે ટયૂશન ક્લાસીસની સ્થિતિ જાણવા તંત્રએ કવાયત હાથ ધરી તો ચોંકાવનારી વિગતો સામે આવી. અમદાવાદમા એક પણ કલાસીસમાં ફાયર સેફટી નથી. જ્યા છે ત્યાં એકસપાયર ડેટ વટાવી ચૂકેલા સાધનો છે. ત્યારે શહેરમાં ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીની કેવી છે સુવિધા જુઓ?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ