અમદાવાદ / ગોતાના એમએઝોન પાર્કમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે, FSL તપાસ શરૂ

Fire near Charodi on SG Highway in Ahmedabad

અમદાવાદમાં એસ જી હાઇવે પર છારોડી નજીક ગોતાનામાં એમએઝોન પાર્કમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રીગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ