આગ / સુરતના પુણા વિસ્તારના રઘુવીર માર્કેટમાં આગનો બનાવ, 4 ફાયરની ગાડી ઘટના સ્થળે

સુરતના પુણા વિસ્તારમાં આવેલી રઘુવીર માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે. રઘુવીર માર્કેટના સાતમાં માળે આગ લાગતા અફરા - તફરીનો માહોલ સર્જાયો છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનુ સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ