VIDEO / વાપીમાં ભીષણ આગ: 8 ગોડાઉન અગનજ્વાળાના લપેટામાં, યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ

Fire in Vapi VIDEO

વાપીના બલિઠામાં ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ લાગી છે અને જોત જોતામાં આ આગ આસપાસના 8 ગોડાઉનમાં પ્રસરી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ