દૂર્ઘટના / વલસાડમાં સરીગામની GIDCમાં આગને કારણે અફરાતફરીનો માહોલ, સદ્નનસીબે જાનહાની નહીં

fire in valsad sarigam GIDC Gujarat

વલસાડના સરીગામમાં આવેલી GIDCમાં આગ લાગી છે. રબર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ લાગી છે. ફણસામાં આવેલી દસ્મેશ રબર ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગના પગલે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. આગ લાગતા કંપનીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ