બચાવ / વડોદરામાં વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ : 17 દર્દીને બચાવી લેવાયા

fire in vadodara vijay vallabh hospital

વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલના ચોથા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા 17 જેટલા દર્દીઓને રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ