Fire / વડોદરા નવા યાર્ડ વિસ્તારમા ભયંકર આગ, 10થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે, મેજર કોલ જાહેર

fire in vadodara new yard area mejor call 10 fire vehicles on place

વડોદરામાં ભીષણ આગ લાગતા મેજર કોલ જાહેર કરાયો છે. ફાયર વિભાગની કુલ 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ