Photos / વડોદરામાં ભીષણ આગ: મેજર કોલ જાહેર કરાયો, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે

fire in vadodara major call 10 firefighter on the spot

વડોદરાના GIDCમાં આવેલી એગ્રો ઈન્ડસ્ટ્રીમાં ફરી એક વખત આગ લાગી  ઈન્ડસ્ટ્રીના પાછળના ભાગમાં આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે.  આજે સવારે એગ્રો ઈન્ડસ્ટ્રીના 4 શેડમાં આગ લાગી હતી. મેજર કોલ જાહેર કરાયો છે અને આગને કાબુમાં લેવા પ્રયાસ થઈ રહ્યા છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ