આગ / વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં એલ એન્ડ ટી સર્કલ પાસે ભીષણ આગ

Fire in vadodara karelibaug area l and t circle

વડોદરાના કારેલીબાગમાં ભયકંર આગ લાગી. એલ એન્ડ ટી સર્કલ પાસે આગ લાગી જેને લઇને બ્રિગેડિયર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયરફાઈટરે ઘટનાસ્થળે જઈને આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધરાયા છે. મહત્વનું છે કે નૂમરેટર નામની કંપનીના ત્રીજા માળે આગની ઘટના બની હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x