દૂર્ઘટના / સુરતમાં ફરીવાર લાગી આગ, બે મજૂર ગંભીર રીતે દાઝી ગયા

fire in surat two worker injured

સુરતમાં પીપોદરા GIDCમાં આગ લાગી છે. GIDCમાં લાગેલી આગ બેકાબૂ બની છે. ગોડાઉનમાં એક બાદ એક થઈ બ્લાસ્ટ રહ્યા છે.4 કલાકની જહેમત બાદ પણ આગ ઉપર કાબૂ મેળવી શકાયો. 2 કામદાર ગંભીર રીતે દાઝી ગયા હતા જેમને તુરંત જ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને યુધ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ