FIRE / સુરતમાં ટેક્ષટાઈલ્સ માર્કેટમાં આગઃ 6થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે

fire in Surat Textiles Market More than 6 firefighters at the scene

સુરતનાં રિંગરોડ પર ટેક્ષટાઇલ્સ માર્કેટમાં આગ લાગી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. ફાયર ફાયટર સહિત હાલ તો તંત્ર આગ બુઝાવવા માટે ઘટના સ્થળે દોડી ગયુ છે. આગને ઝડપથી કાબુમાં લેવા માટેને પ્રયાસો હાથ ધરાયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ