સુરત / પીપોદરા GIDCમાં ભીષણ આગ લાગતાં અફરા તફરી, ફાયર ફાયટરો ઘટના સ્થળે

fire in Surat Pipodara GIDC

રાજ્યમાં એક બાદ એક આગની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, જ્યારે વધુ એક આગની ઘટના સુરતમાથી સામે આવી છે. સુરતના પીપોદરા GIDCમાં ભીષણ આગ લાગ લાગતાં દોડધામ મચી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ