આગ / સુરતમાં ભીષણ આગ: અંજની ઇન્ડસ્ટ્રીઝનો ત્રીજો માળ ભળભળ સળગી ઉઠ્યો, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

fire in Surat Gujarat

સુરતમાં કાપડના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હાલ તો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ