લાપરવાહી / રાજકોટ આગ: મેયર સાહૈબા.. આ આગ કુદરતી ઘટના ના કહેવાય! 5 લોકો જીવતા ભુંજાયા છે

fire in Rajkot mayor said its act of god

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગનો મામલો સામે આવ્યો છે. આગની ઘટનાને રાજકોટ મેયરે કુદરતી ઘટના ગણાવી છે. મેયર બીનાબેન આચાર્યએ ઉલટા પોતાની ટીમના વખાણ કરતા હોય તેમ બેદરકારોને બચાવવાના પક્ષમાં ઉતર્યા હોય તે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ