ચિંતાજનક / મહામારી તો મારી જ રહી છે, પણ ગુજરાતમાં તંત્રની મહાબેદરકારી પણ કોરોના દર્દીઓનો ભોગ લઈ રહી છે

fire in rajkot last 4 month fire accidnet in Gujarat

ગુજરાતમાં એક તરફ મહામારી અને બીજી તરફ બેદરકારીએ મોતના આંકડો વધી રહ્યો છે છેલ્લા ચાર મહિનામાં 8 હોસ્પિટલમાં આગ લાગી છે જેમાં 13 કોરોનાના દર્દીએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવામાં રાજકોટમાં ફરી એક વખત કોવીડ હોસ્પિટલમાં આગ લાગતા તંત્ર અને સરકારની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ