સલામ / રાજકોટ અગ્નિકાંડ: એક કર્મચારી હનુમાન બનીને આવ્યો અને 7 દર્દીઓને ખભે ઉચકી મોતના મુખમાંથી ઉગાર્યા

fire in Rajkot 1 man saved 7 covid patient life

રાજકોટમાં બનેલા ગોઝારા અગ્નિકાંડમાં માનવતા મહોરી ઉઠી હતી. અજય વાઘેલા નામના કર્મચારીએ 7 દર્દીઓના જીવ બચાવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ