Video / સુરેન્દ્રનગરના ઝાલાવાડ સરકારી કચેરી પાસે જીપમાં આગ, જીપની નીચેના શ્વાનને યુવકોએ બચાવ્યા

સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં આવેલી સરકારી કચેરી પાસે જીપમાં આગ લાગી હતી. જીપમાં આગ લાગતાં યુવાનોએ મળીને શ્વાનને બચાવ્યા હતા. જીવદયા પ્રેમીઓએ સળગી રહેલી જીપની નીચેથી ગલુડિયાઓને બહાર કાઢ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ યુવાનોના ખુબ વખાણ પણ થઈ રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ