દૂર્ઘટના / જામનગર: જીજી હોસ્પિટલના ICUમાં આગ ફાટી નીકળી, બચાવ કામગીરી શરૂ

 fire in jamnagar  G G hospital icu fire team on the spot

જામનગરમાં જીજી હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. ICUમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી જો કે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરુ કરી હતી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ