મુંબઇ / તાજમહેલ હોટલની પાસે લાગેલી આગમાં 14 લોકોને બચાવાયા, 1નું મોત

fire in churchill chamber marry weather road near tajmahal hotel and diplomat hotel mumbai

મુંબઇમાં તાજમહેલ અને ડિપ્લોમેટ હોટલની નજીક ચર્ચિલ તેમ્બરમાં આગ લાગી ગઇ છે. આગ ઓલવવા માટે ચાર ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે. આગ લાગવાને કારણે વિસ્તારમાં ધુમાડો થઇ ગયો છે. ચર્ચિલ ચેમ્બરમાં કેટલાક લોકો ફશાયા હોવાની આશંકા છે. રેક્સ્યૂ ઓપરેશન ચાલુ છે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ