નુકસાન / અમેરિકાના જંગલમાં લાગેલી ભીષણ આગથી 9,000 એકર સળગીને ખાક

fire in california arizona forest america

અમેરિકાના કેલિફોર્નિયા અને એરિજોનાના જંગલોમાં ભીષણ આગ લાગી છે. દક્ષિણી કેલિફોર્નિયાના કેમ્પ પેંડલટનમાં છેલ્લા 24 કલાકથી લાગેલી આગમાં અંદાજે 8 હજાર એકર જંગલ બળીને ખાખ થઇ ગયું છે. જ્યારે લોસ એજિલેંસના અલગ-અલગ વિસ્તારોમાં 1200 એકરમાં આગથી નુકસાન થયું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x