અકસ્માત / VIDEO: અમદાવાદમાં BRTS બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, 40થી 50 મુસાફરોનો આબાદ બચાવ

fire in BRTS bus in ahmedabad memnagar

અમદાવાદમાં સવાર-સવારમાં BRTS બસમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. જોકે સદનસીબે ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે કોઈ જાનહાની નથી થઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ