દૂર્ઘટના / ભાવનગરમાં ભીષણ આગ ફાટી નીકળી: યુદ્ધના ધોરણે બચાવકામગીરી શરુ

fire in Bhavnagar Gujarat

ભાવનગરમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોત જોતામાં ભીષણરૂપ ધારણ કરી લીધુ છે. જો કે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ