દૂર્ઘટના / યે આગ કબ બુઝેગી: સાણંદ GIDCની આગ હજુ બેકાબુ, આ કારણોથી ભડકી હતી જ્વાળાઓ

FIRE IN AHMEDABAD SANAND GIDC UNICHARM COMPANY STILL BURNING

અમદાવાદના સાણંદ GIDCમાં આવેલી યુનિચાર્મ કંપનીમાં આગ લાગી છે. 24 કલાક બાદ પણ આગ પર સંપૂર્ણ કાબૂમાં આવી નથી. આગને કાબુ લેવા માટે અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લીટર પાણી વપરાયું છે.  સાણંદ, ધોળકા, વિરમગામ નગરપાલિકામાંથી પાણીની ગાડીઓ મંગાવાઈ છે. હાલમાં પણ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલુ છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ