દૂર્ઘટના / અમદાવાદની સાણંદ GIDCમાં વિકરાળ આગ: 30 ફાયરની ગાડીઓ અને 125 કર્મી આગ પર કાબૂ મેળવવા મેદાને

fire in Ahmedabad Sanand GIDC

અમદાવાદની સાણંદ GIDCમાં આગ ભભૂકી ઉઠી છે. ફાયરવિભાગ સહિતનો બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે હાલ ફાયરની 31 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને 125 જેટલા ફાયરવિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ