દુર્ઘટના / અમદાવાદમાં પીરાણા પાસે કાપડની ફેક્ટરીમાં ભયંકર આગ, દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 11 થયો, આ કારણે લાગી આગ

Fire in Ahmedabad pirana fectory 8 death 6 rescue

અમદાવાદના પીરાણા પાસે કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી છે. નાનુકાકા એસ્ટેટમાં ફેકટરીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં 11 લોકોના મૃત્યુ થયા છે જયારે 6 લોકોનું રેસ્કયુ કરાયું છે.બોઈલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગનું સ્ટ્રકચર ધરાશાયી થયુ છે. ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ