અરેરે! / અમદાવાદ અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર: 12 મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ

Fire in Ahmedabad PIRANA 12 dead with one child

ગઈકાલે અમદાવાદમાં પીરાણા પાસે ફેક્ટરીમાં લાગેલી આગમાં 12 જણાએ જીવ ગુમાવ્યા છે ત્યારે એક ગોઝારી ઘટના સામે આવી છે. 12 જણા મર્યા છે. તેમાં એક બાળકનું પણ મોત થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ